Location/place: ranip,ahmedabad
Name of company/service: karan auto
મેં તમે ઓથોરાઝ કરેલા ડિલર્સ કરણ ઓટો માં તારીખ ૨૪/૦૭/૨૦૧૨ ના રોજ બજાજ ડીસકોવેર ૧૨૫ સીસી બાઈક સર્વિસ માટે મુકેલ જેમાં ચૈન ચકર માં અને સેલ્ફ સ્ટાર્ટ માં પ્રોબ્લેમ હોય મને ચૈન ચકર અને સ્વીચ નો આખો સેટ બદલવાનું કહેલ જે માટે મેં તે બદલવા માટે કહેલ અને બજાજ નો ઓરીઝનલ પાર્ટ નાખવા કહેલ જે માટે તેમને મને ચૈન ચકર ના ૯૦૦ અને સ્વીચ ના ૬૫૦ રૂપિયા બિલ કરેલ અને મેં સર્વિસ માટે નું ટોટલ ૨૨૦૦ રૂપિયા બિલ ચુકવેલ હોવા છતા પણ મને ડુપ્લીકેટ પાર્ટસ નાખી અને મારી સાથે છેતરપિંડી કરેલ છે.મેં નાખી આપેલ પાર્ટસ ની તમારા બીજા ઓથોરાઝ ડીલર્સ મનન બજાજ માં ખાતરી કરાવેલ પણ તેમને અ પાર્ટસ ડુપ્લીકેટ અને જે સ્વીચ ના મારી પાસે થી ૬૫૦ રૂપિયા વસુલીયા છે તે સ્વીચ ઓરીઝનલ બજાજ ની ફક્ત ૩૦૦ રૂપિયા ની આવે છે મારી પાસે ૬૫૦ રૂપિયા વસુલીયા પછી પણ મને ડુપ્લીકેટ પાર્ટસ નાખી છેતરવા માં આવીયો છે. અને મને બિલ ફક્ત ડીસી આપવા માં આવ્યું છે આ બાબત ની નોધ લઇ મને અને બજાજ ના અનેક ગ્રાહકો ને આવા ઓથોરાઝ કરેલા ડીલર છેતરે નહિ તેની ખાસ નોધ લેવી………………………
Leave a Reply